સોમવાર, 20 ફેબ્રુઆરી, 2017

તારા માટે રાત દિવસ એક કરી નાખ્યા, છતાં તું દૂર ની દૂર છે
સુ કરું કઈ સૂઝતું નથી, છતાંય મેહનત તો ચાલુજ છે
                        નરેશ ...................................
મારે તે વળી કેવા સપના ને કેવી વાતો, રસ્તાની ધારે ઉગતો સુરજ ને ત્યાં જ રાતો, મારે ૫ણ ડોક્ટર કે એન્જિનિયર થાવું તુ, ફાઇવ સ્ટાર હોટેલોમાં મારે પણ ખાવું તુ, લી ના જિન્સ ને ટિશર્ટ મારે પણ પેરવા તા, નોકિયાના મોબાઇલ મારે ૫ણ વા૫રવાતા, પેલી રમલીને મોંઘીદાટ હોટેલોમાં ડિનર કરાવવાતા, ગોઆ ને દિવ ના બિચ મારે ૫ણ બતાવવાતા, લાસ વેગાસ ના કેસિનોમાં મારે ૫ણ રમવું તુ, દુનિયા આખી વિમાનમાં મારે ૫ણ ભમવુ તુ, ૫ણ હું ભુલી ગયો કે મારે કેવા સ૫ના ને કેવી વાતો, રસ્તાની ધારે ઉગતો સુરજ ને ત્યાં જ રાતો.